Preserving Gujaratiness Across the Seas:

Global Gujarati Federation

The Global Gujarati Organization, also known as the Gujarati Global Federation, is a prestigious association that unites patriotic Gujaratis from around the world. Founded in 2013, it aims to preserve and promote Gujarati language, literature, and culture among overseas Gujaratis. Led by visionary Ramesh Tanna, a renowned writer and journalist, the organization fosters unity and camaraderie among millions of Gujaratis living abroad. Through programs like the Salute India NRI Award, they recognize outstanding achievements and humanitarian work of Gujaratis overseas.

The organization actively supports initiatives of Gujarati societies abroad, publishes books, and facilitates communication between overseas Gujaratis and their homeland. Additionally, they document the lives and contributions of Gujaratis living outside of India. The Global Gujarati Organization serves as a beacon of unity and progress, celebrating the rich heritage of Gujarati culture worldwide.

Our GGF’s Core Features

Modern Design

Imagination is more important than knowledge. Knowledge is limited. Imagination encircles the world.

High Quality

Imagination is more important than knowledge. Knowledge is limited. Imagination encircles the world.

Ultra Responsive

Imagination is more important than knowledge. Knowledge is limited. Imagination encircles the world.

Free Updates & Support

Imagination is more important than knowledge. Knowledge is limited. Imagination encircles the world.

100% Translatable

Imagination is more important than knowledge. Knowledge is limited. Imagination encircles the world.

Premium Slider

Imagination is more important than knowledge. Knowledge is limited. Imagination encircles the world.

Bhasha-Sahitya Event By Postive Media

‘Looking for the Ultimate Global Gujarati Connection? You’ve Found Your Perfect Destination!’

What People Say Abou Global Gujarati Federation

No results found.

વિશ્વ ગુજરાતી સંગઠન એટલે કે Global Gujarati Federationદ્વારા અમદાવાદમાં 6, 7 અને 8 જાન્યુઆરી, 2024, શનિ, રવિ અને સોમ એમ ત્રણ દિવસ માટે વિશ્વ માનવી ગુજરાતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં દરિયાપાર વસતા ગુજરાતીઓ તથા ગુજરાત બહાર ભારતમાં વસતા ગુજરાતી અગ્રણીઓ અને પ્રતિભાસંપન્ન વ્યક્તિવેશેષને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. વિવિધ સ્વરૂપે જુદા જુદા કાર્યક્રમો યોજાયા છે. ગુજરાત બહાર ભારતમાં અને દરિયાપાર જે ગુજરાતી સમાજો તથા વિવિધ મહત્ત્વની સંસ્થાઓ નોંધપાત્ર અને માતબર કામ કરી રહી છે તે તમામ સંસ્થાઓનું જાહેર અભિવાદન કરાશે. આ ઉપરાંત મૂળ ગુજરાતના જે યુવાનો દરિયાપાર અને ગુજરાત બહાર ભારતમાં જુદી જુદી સજ્જતા અને પ્રતિભા સાથે સિદ્ધિ મેળવી રહ્યા છે તેમની પ્રતિભા અને સંવેદનાનો વિનિયોગ ગુજરાતના ઉત્થાનમાં કરવાના હેતુથી એક યુવાસંમેલન પણ બોલાવવામાં આવ્યું છે.


આ મહોત્સવમાં દરિયાપારનું ગુજરાતી સાહિત્ય, દરિયાપારનું ગુજરાતી પત્રકારત્વ, મેડિકલ ટુરિઝમ. ટુરિઝમ, બેન્કિંગ સેક્ટર, ઇન્સ્યોરન્સ સેક્ટર, યોગ અને દરિયાપારના ગુજરાતીઓ એમ વિવિધ વિષય ઉપર પરિસંવાદો પણ યોજવામાં આવી રહ્યા છે. સને 2035માં ગુજરાતને 75 વર્ષ થશે. આપણી પાસે 12 વર્ષનો એટલે કે એક તપનો સમય છે. આવો આપણે નાગરિક એજન્ડા તૈયાર કરીને ગુજરાતનું ઉત્થાન કરીએ. આ મહોત્સવ ગુજરાતના ઉત્થાનને ગતિ આપવાનો એક નાનકડો પ્રયાસ છે.

જો આપ આ મહોત્સવનો હિસ્સો બનવા માગતા હોવ તો આપ અમારો સંપર્ક કરી શકો છો.
આ મહોત્સવમાં ભાગ લેવા લઈને ગુજરાતીતા, ગુજરાતી સંસ્કૃતિની પ્રતીતિ કરો.

દિલ ગુજરાતી, ફીલ ગુજરાતી,
દિલ ગુજરાત, ફીલ ગુજરાત.

Dil Gujarati, Feel Gujarati,
Dil Gujarat, Feel Gujarat.

-સંપર્ક-
Global Gujarati Federation
ggfgujarati2023@gmail.com
info@globalgujaratifederation.org
+91 98240 34475, +91 88496 09083
302, Yash Aqua, Nr. Vijay char rasta, Navrangpura, Ahmedabad, Gujarat 380009

Menu